gujarat
ગાંધીનગરમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોન્ચિંગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ભારત ટેક્સી સેવાનું લોન્ચિંગ કર્યું. આ સેવા સસ્તી અને સલામત મુસાફરી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી
27 Jun 2026, 08:27 AM